Skip to main content

એક વિશેષ જાહેરાત જરુર વાંચજો

👉મિત્રૌ જે બાળકોના માતા પિતા અવસાન પામેલ હોય અને 0 થી 18 વર્ષ ની ઉંમર ઘરાવતા હોય અને અભ્યાસ કરતા હોય તેવા અનાથ અને નિરાધાર  બાળકો માંટે સરકાર
ની પાલક માતા પિતા યોજના શરુ થઇ છે.
જે યોજના હેઠળ દર માસે 
રુ.3000 ની સહાય  મળવા પાત્ર છે.માટે આપના  વિસ્તાર માં,પરીચય માં કોઇ અનાથ બાળકો હોય તો આપ જરૂર સંપર્ક કરશો.આ સહાયનો લાભ ગુજરાતમાં રહેતા અનાથ બાળકો જ  લઇ શકે છે, 

👉તમારી આજુબાજુમાં કોઇ આવા બાળકો રહેતા હોય તો તેમના પાલકમાબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ  સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા નમૃ વિનંતી..

અા યોજના હેઠળ નીચે મુજબ ના કાગળો જરુરીછે.
(1)બાળક નો જનમ તારીખનો દાખલો,અાધાર કાઙ,બે પાસપોટૅ સાઇજ ના ફોટો
(2)બાળક નો પાલક માતાપિતા સાથેનો ફોટો
(3) આવકનોદાખલો
(મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો 37000થી વધુનો પાલક માતા અથવા પાલક પિતાના નામનો)
(4) માતા અને પિતાના મરણના દાખલા
(5)બાળકની બેંક પાસબુક નકલ
(6)બાળકનો ચાલુ અભયાસનો દાખલો(શાળાના આચાયૅનૉ)

(7)પાલક માતા  અથવા પાલક પિતાના આધાર કાઙ,ચુંટણીકાઙ,રેશનકાઙ,

👉વધુ માહિતી માટે સંપકૅ કરો
Divyakant Parmar
"Protection Officer"
District child Protection
Unit-Ahmedabad
 Government of Gujarat (09727373249)


Comments

Popular posts from this blog

વડોદરામાં ફરી ડિમોલિશનમાં ડખો ઉભો થયો, લોકોએ પથ્થરમારો કરી વાહનો બાળ્યા

આજે વડોદરામાં સતત બીજા દિવસે દબાણ શાખાની ટીમને ડિમોલિશન પ્રક્રિયામાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડોદરાના અટલાદરા વિસ્તારમા દબાણ હટાવવાન મુદ્દે ઘર્ષણ થયું હતું. જેથી સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ વાહનો અને અન્ય સામાનને આગ ચાંપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અટલાદરા પાસેના ભીમતળાવ ખાતે 500 જેટલા ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા પહોંચી હતી. પરંતુ સ્થાનિક લોકોએ દબાણ ટીમ પર ગુસ્સો ઉતારીને તેમની સાથે ઘર્ષણ પર પહોંચી ગયા હતા. જો કે સ્થાનિકોના રોષને જોઈએ દબાણ શાખાની ટીમ પાછી ફરી હતી અને અડધો કલાક બાદ પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડના કાફલા સાથે પરત આવી હતી. પોલીસની હાજરીમાં દબાણ શાખાએ કામગીરી શરૂ કરતાં જ સ્થાનિક ટોળાએ તેમનો સામાન ઘરમાંથી બહાર કાઢી આગ ચંપી કરી હતી. ગુસ્સે થયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ શરૂ કર્યો હતો. ભારે પથ્થરમારો થતાં પોલીસ, ફાયરબ્રિગેડ અને દબાણ શાખાની ટીમે પણ વળતો પથ્થરમારો કરવો પડ્યો હતો. સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. સામ-સામે પથ્થરમારા અને ઘર્ષણમાં બે પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોને ઇજ...

JUNAGADH - History of A Historica

History  of A Historical City called  “Junagadh” We have many historical cities in Gujarat and other states of India, but Junagadh is unique among them, as it comprises of historical monuments starting from the very ancient age (500 BC) till the most recent history of partition of India in 1947 AD. This city, as the name suggests, is a city of old fort. It has a very old history and, as a result, there are many historical monuments worth visiting in this city, Junagadh. In olden times, the city was known by various names like “Raivatachal”, “Raivatnagar”, “Revant”, “Manipur”, “Chandraketapur”, “Puratanpur”, “Pratappur”, “Narendrapur”, “Girinagar”, “Karan Kunj”, “Jirna Durg”, “Mustafabad” and finally the present name “Junagadh” was given by the British Government in 1820AD. The city has acquired an important place in tourist map of Gujarat. Everyday thousands of visitors / tourists visit city for religious, entertainment and educational excursions. Two main ...

Girmal Falls

Girmal Falls Girmal waterfall is located 8 km from Nishana on Ahwa-Nawapur Road near Girmal Village of Dang District in Gujarat. This waterfall extends to a height of up to 100 feet, making it the highest waterfall of Gujarat. The picturesque beauty of this site makes it popular among visitors and people of the region alike. The water swiftly falls from a great height, creating a fog like condition that’s eye catching. The government of this state is working on many projects to make this place an ideal picnic spot and a tourist attraction. The fall comes to its best form at the time of monsoon and provides an immensely striking appearance. Some of the best natural features of Gujarat can be explored in this place. This place is a nice and refreshing retreat for any traveler. Nearby Places to Visit Gavdahad View Point On route to Girmal and Nishana, this is a beautiful view point for visitors to explore. It’s a stunning view point that was developed by the Forest Dep...