ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. ગુજરાત શિક્ષણની વેબ સાઇટ www.gseb.org પર આજે પરિણામ જોઇ શકાશે.
આ વખતે પરિક્ષામાં 5.14 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આ વખતેનું પરિણામ 55.85 ટકા રહ્યું છે.
આ સાથે જ તમામ વિદ્યાર્થીઓનુ ભાવી જાહેર થઇ ચુ~યું છે..શિક્ષણ વિભાગે આજે જાહેર કર્યુ તે મુજબ પરિણામ જોઇ શકાશે.
સૌથી ઓછુ પરિણામ નર્મદા જિલ્લાનું
100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 107
એલિસબ્રિજ અમદાવાદ અને નાનપુરા સુરત કેદ્રનું 100 પરિણામ
10 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 100
- A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 4699
- વિદ્યાર્થીઓનું પરિણામ 61.38 ટકા
- વિદ્યાર્થિનીઓનું 77 .32 ટકા પરિણામ
- સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થિનીઓએ મારી બાજી
- ગુજરાતી ભાષામાં 55,556 વિદ્યાર્થીઓ નાપાસ
Source URL: http://vtvgujarati.com/news.php?id=20538
Comments
Post a Comment